• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર | આગામી તા.15 માર્ચને બુધવારે ગ્રાહક સુરક્ષા દિવસની રાજ્ય

ભાવનગર | આગામી તા.15 માર્ચને બુધવારે ગ્રાહક સુરક્ષા દિવસની રાજ્ય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | આગામી તા.15 માર્ચને બુધવારે ગ્રાહક સુરક્ષા દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કરવા માટે ભાવનગર ગ્રાહક સુરક્ષા મંડળની પસંદગી કરવામાં આવી છે જેના અનુસંધાને 15 માર્ચને બુધવારે શિવશક્તિ હોલમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં બુધવારે સાંજે 4થી 6 વાગ્યા સુધી કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે.

રાજ્ય કક્ષાના ગ્રાહક દિનની આજે થશે ભાવનગરમાં ઉજવણી

અન્ય સમાચારો પણ છે...