• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • બાન્દ્રા પાલીતાણા ટ્રેનની ફ્રીકવન્સી વધારવા માંગણી

બાન્દ્રા-પાલીતાણા ટ્રેનની ફ્રીકવન્સી વધારવા માંગણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ડિવિઝનની પાલિતાણા-બાંદ્રા ટ્રેનની ફ્રીકવન્સી વધારવાની લોકોમાંગ ઊઠી છે. તાજેતરના સમયમાં આ ટ્રેનમાં મુસાફરોની સંખ્યા વધી રહી છે. બીજી તરફ પાલીતાણા તીર્થધામ મુંબઈના વેપારી�ઓ સાથે સઘન રીતે સંકળાયેલું છે ત્યારે આ ટ્રેનને વધુ મળવી જોઈએ તેમ લોકો માની રહ્યા છે. અત્યારે ભાવનગરની આ ટ્રેનનો ઉપયોગ મુંબઈથી ગાજીપુર થઈ રહ્યો છે. અને સપ્તાહમાં એક વખત આ ટ્રેનને બાંદ્રા-પાલીતાણા ની ટ્રીપ મળી રહી છે ત્યારે લોકોના મત એવો છે કે બંને ટ્રીપ માત્ર મુંબઈ-પાલીતાણા વચ્ચે જ ચલાવવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...