તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ઉનાની છાત્રાઅે ઓલ ઇન્ડીયા કરાટેમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો

ઉનાની છાત્રાઅે ઓલ ઇન્ડીયા કરાટેમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ તાજેતરમાં દેશનાં 450 સ્પર્ધકો વચ્ચે અરૂણાચલ પ્રદેશ ખાતે ઓલ ઇન્ડીયા કરાટે સ્પર્ધા યોજાઇ હતી. જેમાં ઉના મહીલા આર્ટસ કોલેજની વિદ્યાર્થીની શિંગડ પુંજાબેનએ વિજેતા બની ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. પુજાબેનના કોચ તરીકે ડિસ્ટ્રિક્ટ ચીફ વિજયભાઇ ગોહેલએ ફરજ બજાવી હતી. આ સિધ્ધી બદલ કોલેજના પ્રિન્સીપાલ ડો.મનિષભાઇ પારેખ, ડો.લલીત બારેયા સહિત સ્ટાફગણએ છાત્રાને અભિનંદન પાઠવી હતી. આગામી દિવસોમાં છાત્રા ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયન સ્પર્ધા નેપાલ (કાઠમંડુ) ખાતે ભાગ લેવા જશે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...