તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • મહિલા સેવા સમાજ દ્વારા લોકગીત, ભજન, બાલગીતનો તાલીમ વર્ગ

મહિલા સેવા સમાજ દ્વારા લોકગીત, ભજન, બાલગીતનો તાલીમ વર્ગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ મહિલા સેવા સમાજ આંબાવાડી દ્વારા તા.3-7ને મંગળવારથી સાંજે 5 થી 6 લોકગીત, લગ્નગીત, જુના નવા પીકચરના ગીત, બાલગીત, ભજન, સુગમ સંગીત વગેરેનો તાલીમ વર્ગ શરૂ થાય છે. સંસ્થામાં બહેનોને પગભર થવા વર્ગો ચાલે છે. સાંજે 4 થી 6માં મહિલા સેવા સમાજમાં સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...