કુંભારવાડામાં ગટરના કામથી લોકોને હાડમારી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના અમુક વિસ્તારોમાંના પાણીમાં ગટરનું પાણી ભળી જવાની તેમજ �ઓછા પ્રેશરથી પાણી આવવું અને સફાઈ નઈ થતી હોવાની ફરિયાદ ઉઠી છે પરસોતમ માસ અને રમજાન માસ ચાલુ હોવાથી પાણીને કારણે ભારે મુશ્કેલી પડે છે. તદુપરાંત કુંભારવાડા વિસ્તારમાં સ્મશાન અને કબ્રસ્તાન હોવાથી અને ગટરનુ કામ ચાલુ હોવાથી રોડ પર ભરાયેલા પાણી અને ગંદકી ને કારણે અંતિમવિધિમાં જતાં લોકોને ભારે હાડમારી ભોગવવી પડે છે જેથી તાત્કાલિક આ પ્રશ્નોનો નિવારણ લાવવા કોંગ્રેસ માઈનોરીટી ડિપાર્ટમેન્ટ દ્વારા કમિશનરને રજૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...