CBSE ધો.10-12નાં માર્કસની ચકાસણી 5 જૂન સુધી થશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ¿ CBSE ધો.10 અને 12ના માર્કસથી નાખુશ થયેલા વિદ્યાર્થી�ઓ માર્કસ વેરિફીકેશન માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકશે, છેલ્લી તા.5 જૂન રહેશે. CBSEનાં કહેવા પ્રમાણે જે વિદ્યાર્થી�ઓ માર્કસ વેરિફીકેશન માટે એપ્લાય કરે છે એ વિદ્યાર્થી�ઓ ઉત્તરવહીની કોપી માટે પણ ફોર્મ ભરી શકશે. વેરીફીકેશન અંતર્ગત ઉત્તરવહીનાં માર્કસનું રિટોટલ કરવામાં આવશે જેનાં માટે કોઇ પણ વિદ્યાર્થી એપ્લાય કરી શકશે. જેમાં વેરિફીકેશન માટે 500 રૂપિયા અને ઉત્તરવહિની કોપી માટે 700 રૂપિયા પ્રતિ વિષય આપવાનાં રહેશે.

અન્ય સમાચારો પણ છે...