તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આરોપીને હાજર થવા જાહેરનામુ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |િજલ્લાનાં ભંડારીયા ધાવડી માતાનાં આશ્રમમાં રહેતા બલરામદાસ ગુરૂ વ્રજમોહનદાસ સાધુ સજાપાત્ર ગુનામાં નાસતા-ફરતાં હોય તેઓ સામે કઢાયેલ ગીરફતારી વોરંટ શેરા સહિત પાછું આવેલ હોય. તેથી આજરોજ પોલીસ અધિક્ષક ભાવનગર તથા પોલીસ ઈન્સ્પેક્ટર મહુવા દ્વારા જાહેરનામું બહાર પાડીને એવો આદેશ કરવામાં આવેલ છે કે ઉપરોક્ત આરોપી જવાબ આપવા માટે કોર્ટ સમક્ષ તા.8-10-16 સુધીમાં હાજર થાય.

અન્ય સમાચારો પણ છે...