તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માવતર માટે બ્યુટી પાર્લરની વ્યવસ્થા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : માવતર સંસ્થા દ્વારા નવરાત્રી મહોત્સવમાં બ્યુટીપાર્લર વિનામૂલ્યે અકસ બ્યુટી પાર્લર, ઇલોરા બ્યુટી પાર્લર, વી.અેલ.સી.સી.ઇસ્કોન કલબ રીસોર્ટ, આકૃતિ બ્યુટી પાર્લર, હિયા બ્યુટી પાર્લર, એંન્જલ બ્યુટી પાર્લર આનંદનગર તેમજ ટેટુ માટે ક્રિસ્ટલ બ્યુટી પાર્લર, ભાડા વગર ડ્રેસ મેળવવા ગીતાબહેન અગ્રવાલ,, અંકિતા ગારમેન્ટ(વોરાબજાર),મીરા બ્યુટી પાર્લર (અે.વી. સ્કુલ સામે) નો સંપર્ક સાધવો.

અન્ય સમાચારો પણ છે...