તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરી એકવાર એર ઇન્ડિયાની ફ્લાઇટ 3 કલાકથી વધુ મોડી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | ફરી એક વાર આજે એર ઇન્ડીયાની આ ફ્લાઇટ મોડી થઇ હતી. ભાવનગર-મુંબઇ વચ્ચે ચાલતી એર ઇન્ડીયાની ફ્લાઇટ છેલ્લા અમુક મહિનાથી વારંવાર લેઇટ આવી રહી હોવાની અને લેઇટ ઉપડી રહી હોવાની ફરિયાદો ઊઠી રહી છે. બે દિવસથી ફ્લાઇટ કલાક જેટલી લેઇટ થઇ રહી છે. હવાઇ મુસાફર જનતાનું કહેવું એમ થાય છે કે આ ફ્લાઇટને વહેલી તકે નિયમિત કરવામાં આવે. આજે ફ્લાઇટ કેન્સલ થવા માટે ટેકનીકલ ફોલ્ટ કારણભૂત હોવાનું ભાવનગર એર ઇન્ડીયાએ જણાવ્યું હતું. સાંજે 5:55 વાગ્યે મુંબઇથી ભાવનગર માટે ઉપડનારી ફ્લાઇટ રાત્રે 8 વાગ્યે પણ ત્યાથી ઉપડી નહોતી. ફ્લાઇટથી 3 કલાકથી પણ વધુ મોડી રહેતાં યાત્રી�ઓ ભારે પરેશાન થયા હતા.

અન્ય સમાચારો પણ છે...