રસાલા કેમ્પમાં મહિલા પર હુમલો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ¿ રસાલા કેમ્પમાં રહેતા સીમાબેન તુલશીદાસ એ વિજય ઉર્ફે બલુ ચંદુભાઇ શર્મા,તરૂણ દોલતભાઇ તલરેજા,પીન્ટુ બંસીભાઇ શર્મા અને શ્રીચંદ વાધુમલ વિરૂધ્ધ અેવા મતલબનીપોલીસ ફરિયાદ નોંધાવી હતી કે અગાઉના ઝઘડાની દાઝ રાખી ઉપરોકત શખ્સોએ તેમના ઘરમાં પ્રવેશી લોખંડના પાઇપ વડે મારમારી ઇજા પહોંચાડી ઘરમાં રહેલ ફ્રીઝ, કુલર અને ટીવી સહીતની ચીજ-વસ્તુ�ઓની તોડફોડ કરી નુકશાન પહોંચાડી તમામ શખ્સો નાસી ગયાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...