લાયન્સ, લાયનેસ કલબ દ્વારા બહેરાશ નિદાન કરાયુ

ભાવનગર ઃ લાયન્સ અને લાયનેશ ભાવનગર વેસ્ટ દ્વારા બહેરાશ તપાસ નિદાન અને સારવાર કેમ્પનુ બે દિવસ આયોજન કરવામા આવ્યુ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:46 AM
લાયન્સ, લાયનેસ કલબ દ્વારા બહેરાશ નિદાન કરાયુ
ભાવનગર ઃ લાયન્સ અને લાયનેશ ભાવનગર વેસ્ટ દ્વારા બહેરાશ તપાસ નિદાન અને સારવાર કેમ્પનુ બે દિવસ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા 65 દર્દીઓએ લાભ લીધો હતો.આ પ્રસંગે વિનોદભાઇ સરવૈયા, ભારતીબેન સરવૈયા, લાયન્સ પ્રમુખ શિવ ભગવાન બંકા લાયનેશ પ્રમુખ હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

X
લાયન્સ, લાયનેસ કલબ દ્વારા બહેરાશ નિદાન કરાયુ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App