તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મ્યુનિ. શાળા નં.73માં ચિત્ર સ્પર્ધા યોજાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમીત્તે ગાંધીજી અને સ્વચ્છતા એક બીજાના પર્યાય થીમ પર સેેન્ટ્રલ જી.અેસ.ટી. વિભાગના સૌજન્યથી સરદારસિંહ રાણા મ્યુનિ.સ્કુલ નં.73માં વોલ પેઇન્ટીંગની સ્પર્ધા યોજાઇ હતી. જેમાં 6 શાળા�ઓના 36 બાળકોએ તેમજ તેમના માર્ગદર્શકોએ 17 ચિત્રોનું લાઇવ પેઇન્ટીંગ કર્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...