Home » Saurashtra » Latest News » Bhavnagar City » સમુહગીત સ્પર્ધામાં સિલ્વર બેલ્સ સ્કૂલ પ્રથમ સ્થાને

સમુહગીત સ્પર્ધામાં સિલ્વર બેલ્સ સ્કૂલ પ્રથમ સ્થાને

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:46 AM

ભાવનગર ઃ યશવંતરાય નાટયગૃહ ખાતે ગુજરાત સરકાર દ્વારા આયોજીત કલા મહાકુંભમાં 14 થી 20 વર્ષના ગૃપમાં સમુહગીતમાં...

  • સમુહગીત સ્પર્ધામાં સિલ્વર બેલ્સ સ્કૂલ પ્રથમ સ્થાને
    ભાવનગર ઃ યશવંતરાય નાટયગૃહ ખાતે ગુજરાત સરકાર દ્વારા આયોજીત કલા મહાકુંભમાં 14 થી 20 વર્ષના ગૃપમાં સમુહગીતમાં ભાવનગરની સિલ્વર બેલ્સ પબ્લિક શાળાએ જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી સૌરાષ્ટ્ર ઝોન લેવલે પસંદગી પામ્યુ હતુ.અને શાળાનુ ગૌરવ વધાર્યુ છે. અમરજયોતિબા ગોહિલે અભિનંદન આપેલ.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending