• Home
  • Saurashtra
  • Latest News
  • Bhavnagar City
  • ભાવેણાના ચિત્રકાર તરૂણ કોઠારીની કલાકૃતિનુ અમદાવાદમાં પ્રદર્શન

ભાવેણાના ચિત્રકાર તરૂણ કોઠારીની કલાકૃતિનુ અમદાવાદમાં પ્રદર્શન

ભાવનગર ઃ ભાવેણાના ચિત્રકાર તરૂણ કોઠારીની ડીફરન્ટ સ્ટોકર્સ ઓઇલ પેસ્ટલ કલરના માધ્યમથી સર્જાયેલ કલાકૃતિઓનુ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:46 AM
ભાવેણાના ચિત્રકાર તરૂણ કોઠારીની કલાકૃતિનુ અમદાવાદમાં પ્રદર્શન
ભાવનગર ઃ ભાવેણાના ચિત્રકાર તરૂણ કોઠારીની ડીફરન્ટ સ્ટોકર્સ ઓઇલ પેસ્ટલ કલરના માધ્યમથી સર્જાયેલ કલાકૃતિઓનુ પ્રદર્શન આગામી તારીખ 11 થી 12 ઓગસ્ટ દરમ્યાન રવિશંકર રાવળ આર્ટ ગેલેરી એલિસબ્રિજ ખાતે યોજાશે. ચિત્ર પ્રદર્શનનુ દિપ પ્રાગટય તૃપ્તી દવે આર્ટીસ્ટ , આર્કીટેકટ મનહર કાપડીયા દ્વારા 10 ઓગસ્ટના સાંજે 5 કલાકે કરવામાં આવશે. હૃદયના ઉંડાણથી નવસર્જનની પ્રેરણા મેળવી આ ચિત્રો કલરના નવા માધ્યમ, નવી ટેકનીક વડે સર્જીત કી પ્રસ્તૃત કર્યા છે. તમામ ચિત્રો ઓઇલ પેસ્ટલ કલર, વોટર સોલ્યુબલ પેન્સીલ કલર તેમજ પરમેનેન્ટ માર્કર પેનના માધ્યમથી બનાવેલા છે.

X
ભાવેણાના ચિત્રકાર તરૂણ કોઠારીની કલાકૃતિનુ અમદાવાદમાં પ્રદર્શન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App