• Home
  • Saurashtra
  • Latest News
  • Bhavnagar City
  • તાપીબાઇ હોસ્પીટલની મોબાઇલ વાન દ્વારા આનંદનગરમાં દર્દીનીતપાસ કરાશે

તાપીબાઇ હોસ્પીટલની મોબાઇલ વાન દ્વારા આનંદનગરમાં દર્દીનીતપાસ કરાશે

ભાવનગર ઃ માનવ સેવા એ જ પ્રભુ સેવા ચરિતાર્થ કરતી મંગલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વ.પૂ.વિનાયકભારથી ગુલાબભારથી બાપુના...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:46 AM
તાપીબાઇ હોસ્પીટલની મોબાઇલ વાન દ્વારા આનંદનગરમાં દર્દીનીતપાસ કરાશે
ભાવનગર ઃ માનવ સેવા એ જ પ્રભુ સેવા ચરિતાર્થ કરતી મંગલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વ.પૂ.વિનાયકભારથી ગુલાબભારથી બાપુના આશીર્વાદથી તથા સદગૃહસ્થોના સહયોગથી તાપીબાઇ આયુર્વેદીક હોસ્પીટલના મેડીકલ વાન મેડીકલ તપાસ માટે દર શુક્રવારે સાંજે 4 કલાકે શરૂ કરવામાં આવેલ છે. આનંદનગર તથા આજુબાજુના વિસ્તારના લોકોને મેડીકલ તપાસ તથા વિનામૂલ્યે દવાનો લાભ લેવા મંગલ ચેરીટેબલ ટ્રસ્ટ એલઆઇજી 24 સોમનાથ મંદિર પાસે આનંદનગર ભાવનગર ખાતે સેવા લાવવા આવવુ. જેનો આસપાસના વિસ્તારના લોકોને લાભ લેવા અનુરોધ કરાયો છે.

X
તાપીબાઇ હોસ્પીટલની મોબાઇલ વાન દ્વારા આનંદનગરમાં દર્દીનીતપાસ કરાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App