• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • મેઘાણી સર્કલ સાંઇબાબાના મંદિરે અમાસે કરાશે શનિ મહાપુજા

મેઘાણી સર્કલ સાંઇબાબાના મંદિરે અમાસે કરાશે શનિ મહાપુજા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ મેઘાણી સર્કલ સાંઇબાબા મંદિર ખાતે શનિવારે શનિશ્વર અમાસ નિમિતે પનોતીથી પીડાતા ભકતો માટે ઉપાધીમાંથી મુકતી મેળવવા શનિ મહામહાપુજાનુ આયોજન સવારે 5-30 થી 8-30 સુધી રાખેલ છે. જે ભકતોને મહાપુજાનો લાભ લેવો હોય તેને નામ કાર્યાલયમાં નોંધાવી દેવા.તેલ અભિષેક સવારેથી 7થી રાત્રીના 11 સુધી કરાશે.

અન્ય સમાચારો પણ છે...