રેડક્રોસમાં હેલ્થકેર એટેન્ડન્ટ કોર્ષ આસી.નર્સિગની તાલીમ અપાશે

ભાવનગર ઃ ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી કે જે આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. તેથી ગુજરાત રાજય રેડક્રોસ દ્વારા સમગ્ર...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:46 AM
રેડક્રોસમાં હેલ્થકેર એટેન્ડન્ટ કોર્ષ આસી.નર્સિગની તાલીમ અપાશે
ભાવનગર ઃ ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી કે જે આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. તેથી ગુજરાત રાજય રેડક્રોસ દ્વારા સમગ્ર દેશભરમાં મેડીકલ ક્ષેત્રમાં રોજગારીની વિપુલ તકો અને જરૂરીયાતને ધ્યાનમાં રાખીને તથા ખાનગી તથા સરકારી હોસ્પીટલ તથા ડીસ્પેન્સરીમાં અને દર્દીની સારસંભાળ માટે વધતી જતી જરૂરીયાતોનને ધ્યાનમાં રાખીને અભ્યાસક્રમ શરૂ કરવામાં આવેલ છે. ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી સંચાલીત હેલ્થકેર એન્ટેન્ડન્ટ કોર્સ આસી નર્સિગમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ છે. ઘોરણ 10 પાસ વિદ્યાર્થી પ્રવેશ પાત્ર છે.એક વર્ષનો કોર્સ સફળતા પૂર્વક પાસ કરનાર તાલીમાર્થીને ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજય શાખા તરફથી સર્ટી અપાશે. રેડક્રોસ ભવન દિવાનપરા રોડ ખાતેથી ફોર્મ મેળવી લેવા.

X
રેડક્રોસમાં હેલ્થકેર એટેન્ડન્ટ કોર્ષ આસી.નર્સિગની તાલીમ અપાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App