• Home
  • Saurashtra
  • Latest News
  • Bhavnagar City
  • શિશુવિહારમાં પ્રભુકૃપા નેત્રયજ્ઞ યોજાશે મોતીયાના ઓપરેશન કરી અપાશે

શિશુવિહારમાં પ્રભુકૃપા નેત્રયજ્ઞ યોજાશે મોતીયાના ઓપરેશન કરી અપાશે

શિશુવિહારમાં પ્રભુકૃપા નેત્રયજ્ઞ યોજાશે મોતીયાના ઓપરેશન કરી અપાશે

DivyaBhaskar News Network

Aug 10, 2018, 02:46 AM IST
ભાવનગર ઃ શિશુવિહાર સંસ્થા આયોજીત સ્વ.વિજયભાઇ સુખલાલ શાહની સ્મૃતિમાંપુષ્પાબહેન વિજયભાઇ શાહના સૌજન્યથી તા.28-8-2018 શુક્રવારના સવારે 9 થી 11 શિશુવિહારમાં પ્રભુકૃપા નેત્રયજ્ઞ યોજાશે.જિલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટી ભાવનગર તથા શિવાનંદ આઇ હોસ્પીટલ વિરનગરના સહયોગથી યોજાનાર આ યજ્ઞમાં વિનામૂલ્યે આંખ તપાસ કરી આંખના ડ્રોપ્સ અપાશે તથા મોતીયાના ઓપરેશન કરી નેત્રમણી મુકી અપાશે. ઉપરાંત ચશ્માના નંબર કાઢી ઓપરેશનવાળાને ચશ્મા અપાશે.વહેલા તે પહેલાના ઘોરણે 200 નામ નોંધવાના હોય જેને આંખ તપાસ કરાવવી હોય તેણે સવારે 9-30 થી 12, સાંજે 5 થી 7 કલાકે શિશુવિહારમાં રેશનકાર્ડ, ચુંટણીકાર્ડની ઝેરોક્ષ સાથે નામ નોંધાવી કેસ પેપર મેળવી લેવા.

X
શિશુવિહારમાં પ્રભુકૃપા નેત્રયજ્ઞ યોજાશે મોતીયાના ઓપરેશન કરી અપાશે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી