• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • નાના માણસો સામે કાર્યવાહી, ગેરકાયદે બિલ્ડીંગો સામે કંઇ નહીં

નાના માણસો સામે કાર્યવાહી, ગેરકાયદે બિલ્ડીંગો સામે કંઇ નહીં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર શહેરમાં સફાઇ અને ટ્રાફીકને અડચણરૂપ નાનીમોટી દૂકાનો રેંકડી�ઓ વગેરે દૂર કરવાની પ્રસંશનીય કાર્યવાહી ચાલી રહી છે ત્યારે એવો પ્રશ્ન ઉઠવા પામ્યો છે કે શહેરમાં મોટી મોટી બિલ્ડીંગો જ આખેઆખી ગેરકાયદે રીતે તૈયાર થયેલી છે ત્યારે તંત્રના અધિકારી�ઓના ભ્રષ્ટાચાર વગર શક્ય જ નથી તેવો સવાલ હેરાન થઇ રહેલ નાના વેપારી�ઓએ ઉઠાવ્યો છે.

જેમનાં ટીંગાતાં કપડાં કે પાટિયાં હટાવવાની કામગીરી થઇ રહી છે એવા વેપારી�ઓનું કહેવું એમ છે કે સંડાસ બાથરૂમ જેવી સુવિધા વગરની કોમર્શિયલ બિલ્ડીંગો કોઇ પણ જાતની સગવડતા વગર રાતોરાત ઊભી થઇ જતી નથી. શહેર મધ્યે મોટાંમસ ગેરકાયદે બિલ્ડીંગો 1ભાં થયાં છે. શહેરમાં નિરાધાર થઇ ગયેલા સામાન્ક્ષ્ય લોકોને હેરાન કરવાનું તંત્ર બંધ નહીં કરે અને તંત્રના ભ્રષ્ટાચારી અધિકારી�ઓ સામે કાર્યવાહી કરવાનું શરૂ કરવામાં નહીં આવે તો લોકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે. તેમ સામાજિક કાર્યકર ભરત કોટીલાએ એક નિવેદનમાં ચિમકી આપી છે.

અન્ય સમાચારો પણ છે...