ભાવનગર ઃ ખાનદાને કાદરીયા તરતુસીયા દ્વારા તા.10-8ને શુક્રવારના રોજ જીક્ર શરીફનું આયોજન કરેલ છે. શિશુિવહાર સર્કલ પાસે, સ્ટાર પેલેસ ફ્લેટ બીજા માળે ઉસ્માનભાઇ હવેજના િનવાસ સ્થાને ઇશાની નમાઝ બાદ રાત્રે 9.00 કલાકે જીક્રે શરીફનો કાર્યક્રમ રાખેલ છે. તમામ પીરભાઇઓ તથા બહેનોએ આ કાર્યક્રમમાં હાજરી આપવા જણાવાયું છે.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો