કૈલાસ માનસરોવર યાત્રા 2017માં પૂર્ણ કરેલનો અભિવાદન સમારોહ

ભાવનગર ઃ કૈલાસ માનસરોવર યાત્રા 17માં પૂર્ણ કરેલ છે. તેવા ગુજરાતના તમામ યાત્રીઓનુ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:46 AM
કૈલાસ માનસરોવર યાત્રા 2017માં પૂર્ણ કરેલનો અભિવાદન સમારોહ
ભાવનગર ઃ કૈલાસ માનસરોવર યાત્રા 17માં પૂર્ણ કરેલ છે. તેવા ગુજરાતના તમામ યાત્રીઓનુ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ગાંધીનગર દ્વારા સમારોહ અભિવાદન કાર્યક્રમનુ આયોજન તા.16 ગુરૂવારે અમદાવાદ ખાતે રાખેલ છે. જે યાત્રીને લેટર ન મળેલ હોય તેણે જનક ત્રિવેદી 7984261076નો સંપર્ક કરવો.

X
કૈલાસ માનસરોવર યાત્રા 2017માં પૂર્ણ કરેલનો અભિવાદન સમારોહ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App