GHCL કંપનીના સુપરવાઇઝર પર હુમલો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : જીએચસીએલ કંપની અને મોરચંદ ગામે રહેતા બટુકરામ હરીરામ, રાજુ બટુકરામ, બટુકરામના જમાઇ અને ભાણેજ સાથે મોરચંદ વાડીની જમીનમાંથી રસ્તો નીકળવા બાબતે ચાલતા ઝઘડા અંગે કંપનીનુ મશીન આ રસ્તામાંથી નીકળતા આ શખ્સોએ કંપનીના સુપરવાઇઝર ભરતભાઇ કાળુભાઇ દેસાઇ (ખડસલીયા) પર હુમલો કરી લોખંડના પાઇપ વડે માર મારતા હોસ્પિટલ ખસેડાયા હતા. જયારે ઘોઘા પોલીસમાં આ ચારેય આરોપીઓ સામે પોલીસ ફરીયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...