પોકા ગુજરાત દ્વારા એમ.જે.કોલેજમાં આરોગ્ય વર્ધક યોગ શિબિર યોજાશે

ભાવનગર ઃ પોકા ગુજરાત દ્વારા યુવકો માટે એમ.જે.કોમર્સ કોલેજ વિદ્યાનગર ખાતે આરોગ્ય વર્ધક યોગ શિબિર 11,13,14ના રોજ સવારે 9...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:46 AM
પોકા ગુજરાત દ્વારા એમ.જે.કોલેજમાં આરોગ્ય વર્ધક યોગ શિબિર યોજાશે
ભાવનગર ઃ પોકા ગુજરાત દ્વારા યુવકો માટે એમ.જે.કોમર્સ કોલેજ વિદ્યાનગર ખાતે આરોગ્ય વર્ધક યોગ શિબિર 11,13,14ના રોજ સવારે 9 થી 10 કલાક રાખવામાં આવેલ છે. નિ:શુલ્ક ચાલનાર શિબિરનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

X
પોકા ગુજરાત દ્વારા એમ.જે.કોલેજમાં આરોગ્ય વર્ધક યોગ શિબિર યોજાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App