Home » Saurashtra » Latest News » Bhavnagar City » શ્રેયસ જૈન મિત્ર મંડળ દ્વારા 45મો પારીતોષિક સન્માન સમારોહ યોજાશે

શ્રેયસ જૈન મિત્ર મંડળ દ્વારા 45મો પારીતોષિક સન્માન સમારોહ યોજાશે

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:45 AM

ભાવનગર ઃ શ્રેયસ જૈન મિત્ર મંડળના ઉપક્રમે પારીતોષિક સન્માન સમારંભ યોજાશે. વર્ષ 17ના ફોર્મ ભરેલ હોય તેવા દરેક...

  • શ્રેયસ જૈન મિત્ર મંડળ દ્વારા 45મો પારીતોષિક સન્માન સમારોહ યોજાશે
    ભાવનગર ઃ શ્રેયસ જૈન મિત્ર મંડળના ઉપક્રમે પારીતોષિક સન્માન સમારંભ યોજાશે. વર્ષ 17ના ફોર્મ ભરેલ હોય તેવા દરેક વિદ્યાર્થીનો અભિવાદન સમારંભ તા.18-8,19-8ના યશવંતરાય નાટયગૃહ ખાતે યોજાશે કાર્ડ તા.12 રવિવારે ધો.1 થી 6 સવારે 10-30 થી 12, ધો.7થી ઉપર સાંજે 5 થી 6-30માંશ્રેયસ જૈન મિત્ર મંડળ વોરા બજાર ખાતે મેળવી લેવા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ