• Home
  • Saurashtra
  • Latest News
  • Bhavnagar City
  • સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ તરીકે મનહરભાઇ રાઠોડની વરણી

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ તરીકે મનહરભાઇ રાઠોડની વરણી

ભાવનગર ઃ ભાવનગર સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની સાધારણસભા KPES કોલેજમાં મળી હતી. આ પ્રસંગે આગામી વર્ષ માટે...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:45 AM
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ તરીકે મનહરભાઇ રાઠોડની વરણી
ભાવનગર ઃ ભાવનગર સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની સાધારણસભા KPES કોલેજમાં મળી હતી. આ પ્રસંગે આગામી વર્ષ માટે એમ.જી.ટી.-જ્ઞાનગુરૂ એજયુકેશન હબના સંચાલક મનહરભાઇ રાઠોડની આગામી વર્ષના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ ફેડરેશન �ઓફ ગુજરાતના ઉપપ્રમુખ તરીકેનો કાર્યભાર પણ સંભાળી રહ્યા છે. આ વેળા ફેડરેશનના ચેરમેન તરીકે શહેરની સરદાર પટેલ ઇન્સ્ટીટયુટના બી.પી. જાગાણી,સેક્રેટરી તરીકે થોરડીની નવદર્પણ સ્કૂલના તરૂણભાઇ વ્યાસ તથા ખજાનચી તરીકે વિદ્યામંજરી સ્કૂલના પરબતભાઇ મોરડીયા વ.ની વરણી કરવામાં આવેલ છે.

X
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ તરીકે મનહરભાઇ રાઠોડની વરણી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App