પાલિતાણામાં ચાલી રહેલ વાહનો માટે પીયુસી સર્ટી ફરજીયાત બનાવાયુ હોવા છતાં અસંખ્ય વાહનો હવામાં બેફામ પ્રદુષણ ફેલાવી રહ્યા છે. ત્યારે પીયુસીની કામગીરી અનેક પ્રશ્નો ઉભા કરી રહી છે.
પ્રદુષણને અટકાવવા માટે વાહનોમાં પીયુસી સર્ટી. ફરજીયાત બનાવાયુ છે. અને વિમા કંપનીમાં પણ પીયુસી અમલી કર્યુ છે. જેથી રોડ પર ફરતા વાહનોમાંથી ઉત્પન્ન થતા ધુમાડાના પ્રદુષણને અટકાવી શકાય હાલ ઘણા વાહનો પીયુસી ધરાવતા હોવા છતાં જાહેર રોડ પર ધુમાડો ઓકી રહ્યા છે. નિયમોનુ પાલન અને તેની અસરો પાંગળી સાબિત થાય છે.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો