તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લીઝપટ્ટા સહિતના મુદ્દે મ્યુ.સભામાં િનર્ણય કરાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ¿ ભાવનગર મહાનગર પાિલકાની આગામી 31મી ઓગષ્ટને શુક્રવારે મળનારી સાધારણ સભામાં લીઝપટ્ટા રિન્યુ કરવા, આર્થિક સહાય, સર્કલનું નામકરણ, ટીપીના ફાયનલ પ્લોટનો નિકાલ કરવો, શહેરના વિવિધ બગીચાઓમાં અમૂલના પાર્લર ખોલવા અને જૂની ઘરવેરા પદ્ધતિની મુદત વધારવા સહિતના 11 કાર્યોની ચર્ચા વિચારણા કરી આ અંગે િનર્ણય કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...