િવશ્વ હિન્દુ પરિષદના િજલ્લા મંત્રીના માતુશ્રીનું િનધન

ભાવનગર | વિશ્વ હિન્દુ પરિષદના ભાવનગર જિલ્લા મંત્રી અરવિંદભાઇ રાઠોડના માતૃશ્રી સવિતાબહેન લવજીભાઇ રાઠોડ (ઉ.વ.85)નું...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:45 AM
Bhavnagar - િવશ્વ હિન્દુ પરિષદના િજલ્લા મંત્રીના માતુશ્રીનું િનધન
ભાવનગર | વિશ્વ હિન્દુ પરિષદના ભાવનગર જિલ્લા મંત્રી અરવિંદભાઇ રાઠોડના માતૃશ્રી સવિતાબહેન લવજીભાઇ રાઠોડ (ઉ.વ.85)નું નિધન થતા ગમગીની વ્યાપી જવા પામેલ છે. સદગતનું બેસણું તા. 17-9 ને સોમવારે સાંજે 4 થી 6 દરમીયાન લુહાર જ્ઞાતિની વાડી (અલકા ટોકીઝ પાસે, રેલવે સ્ટેશન રોડ,ભાવનગર) ખાતે રાખેલ છે.

X
Bhavnagar - િવશ્વ હિન્દુ પરિષદના િજલ્લા મંત્રીના માતુશ્રીનું િનધન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App