442 મી.મી. મેઘમહેર બાદ હરિયાળીથી સજ્જ થયો વિક્ટોરિયા પાર્ક

DivyaBhaskar News Network

Sep 17, 2018, 02:45 AM IST
Bhavnagar - 442 મી.મી. મેઘમહેર બાદ હરિયાળીથી સજ્જ થયો વિક્ટોરિયા પાર્ક
હાઇ ચોમાસુ તેના અંતિમ ચરણમાં છે આ વર્ષે ભાવનગરમાં સરેરાશ 442 મી.મી. વરસાદ વરસી ગયો છે ત્યારે ભાવનગરની મધ્યમાં આવેલા વિક્ટોરિયા પાર્કમાં ચોતરફ હરિયાળી ખીલી ઉઠી છે. દેશમાં માત્ર બે જ મહાનગરોમાં અને ગુજરાતમાં તો માત્ર એક જ મહાનગરમાં જંગલ વિસ્તાર છે જેમાં એક છે આ ભાવનગર મહાનગરનો વિકટોરિયા પાર્ક. આ પાર્કને નેશનલ પાર્ક તરીકે વિકસાવી શકાય તેવી વિશેષતા�ઓછે. આ પાર્કને 130 વર્ષ જૂનો છે. હવે આ પાર્ક પર્યાવરણીય નવીનતા અને આધુનિકતાનો સંગમ બની રહ્યો છે. આ પાર્કને નેશનલ પાર્ક તરીકે વિકસાવી શકાય છે. ડ્રોન તસવીર - અજય ઠક્કર

ફેક્ટફાઈલ24મી મે 1888 પાર્કની સ્થાપના

220 એકર પાર્કનો િવસ્તાર

166 પ્રકારના પક્ષીઓની પ્રજાતિ

પાર્કની અનેકવિધ ખૂબીઓ

À સરિસૃપમાં વિશેષતા

ચાર પ્રકારના ઝેરી અને 13 પ્રકારના બિનઝેરી સાપ

À વનસ્પતિની વિગતો

હર્બલ વનસ્પતિની 241 જાતિ, 69 પ્રકારના વૃક્ષો

À ઔષધિય વનસ્પતિ�ઓ

ગોરડ, ઈગોરિયા, વિકળો, અરડુસો, લીમડો વિગેરે ઔષધિય વનસ્પતિ

X
Bhavnagar - 442 મી.મી. મેઘમહેર બાદ હરિયાળીથી સજ્જ થયો વિક્ટોરિયા પાર્ક
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી