ડિગ્રી અને ડિપ્લોમા ફાર્મસીમાં કાલથી ઓફલાઈન એડમિશન

DivyaBhaskar News Network

Sep 17, 2018, 02:45 AM IST
Bhavnagar - ડિગ્રી અને ડિપ્લોમા ફાર્મસીમાં કાલથી ઓફલાઈન એડમિશન
એજ્યુકેશન રિપોર્ટર ¿ ભાવનગર | 16 સપ્ટેમ્બર

ડિગ્રી અને ડિપ્લોમા ફાર્મસીમાં સેકન્ડ રાઉન્ડના અંતે ખાલી પડેલી 2310 બેઠક પર પ્રવેશ માટે કુલ 1600 વિદ્યાર્થી�ઓએ �ઓફલાઈન પ્રવેશ માટે સંમતિ આપી છે. પ્રવેશ માટે સંમતિ આપનારા વિદ્યાર્થી�ઓ માટેની �ઓફલાઈન પ્રવેશ કાર્યવાહી 18 અને 19મી સપ્ટેમ્બરે રાખેલ છે.

એસીપીસીએ ફાર્મસીની ખાલી બેઠકો પરના પ્રવેશ કાર્યક્રમની જાહેરાત કરી છે. આ જાહેરાત અનુસાર નવરંગપુરા એસીપીસી કાર્યાલય ખાતે પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થી�ઓને માટે સોમવાર, મંગળવાર એમ બે દિવસ માટેની �ઓફલાઈન પ્રવેશ કાર્યવાહી છે. ડિગ્રી અને ડિપ્લોમા ફાર્મસી વિદ્યાશાખામાં સેકન્ડ રાઉન્ડના અંતે ખાલી પડેલી 2310 બેઠક પર પ્રવેશ માટે સંમતિ આપવા માટેની કાર્યવાહી 11થી 13મી સપ્ટે. દરમિયાન યોજાઈ હતી.

X
Bhavnagar - ડિગ્રી અને ડિપ્લોમા ફાર્મસીમાં કાલથી ઓફલાઈન એડમિશન
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી