તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂ સાથે શખ્સ ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : શહેરના તીલકનગર દે.પૂ.વાસમાં ચોકમાંથી પસાર થતી ગોલ્ડન કલરની કારને બાતમી આધારે એલસીબીએ તલાશી લેતા ચાલક ઉપેન્દ્રસીંહ દાનુભા ગોહિલ (રહે.કૃષ્ણનગર ચિત્રા )પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ311 મળી આવતા કાર ચાલકની રૂ.2.31.000 નાં મુદામાલ સાથે આરોપીની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...