તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહેરમાંથી સાત ચોરાઉ મોટર સાયકલ સાથે સગીર ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રીપોર્ટર | ભાવનગર | 12 જુલાઇ

ભાવનગરએસઓજીએ ભરતનગરથી કાયદાના સંઘર્ષમાં આવેલ સગીરને શંકાસ્પદ એકટીવા સાથે પકડી તેની પુછતાછ કરતા પોતે કામીનીયાનગરમાંથી એક મોટર સાયકલ, ભગવતી સર્કલથી, લીલા સર્કલથી, માયા ટ્રાવેલ્સથી, શિવરંજની ફલેટમાંથી, કાળીયાબીડ તેમજ સાગવાડીથી બાઇકોની ચોરી કર્યાની કબુલાત આપી હતી. તમામ મોટર સાયકલ જુદી જુદી જગ્યાએ વેચેલ હોય જેમાંથી પોલીસે પાંચ બાઇક એક મો.સા.ના છૂટા પાર્ટસ સહીત કેલ રુ.1.42.000 નો મુદામાલ કબ્જે કર્યો હતો.એક મો.સા.ટ્રાફીક પોલીસે ડીટેઇન કરતા તે ટ્રાફીક પોલીસની કસ્ટડીમા છે.

અન્ય સમાચારો પણ છે...