• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • હાથબમાં દેવસ્થાનેથી માનતાના બોકડા ચોરી જતાં બે ઝડપાયા

હાથબમાં દેવસ્થાનેથી માનતાના બોકડા ચોરી જતાં બે ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : હાથબ ગામે આવેલ મેલડી માતાના મંદિરે શ્રદ્ધાળુ�ઓએ માનતાના બે જીવ બોકડા રમતા મુક્યા હતા. જે બોકડા રમતા મૂકયા હતા માતાજીના મંદિરે રમતા મુકાયેલા બંને મોકળા ગામમાં ગામમાં ફરતા હોય ગ્રામજનો માટે પણ તેની ઉપર અનેરી આસ્થા હતી અને તેને ચારો પણ આપતા હતા માતાજી પાસે રમતા મુકાયેલા બંને બાેકડાની ભાવનગરમાં રહેતાં ખાટકી ફારૂકભાઇ કાસમભાઇ લાખાણી અને સોડવદરાના મુકેશ ભગવાનભાઈ ચોરી કરી નાસી છૂટ્યા હતા. જેને જીવદયાપ્રેમી સંદિપદાન ગઢવીએ ઝડપી લીધા હતા અને આ બંને શખસો વિરુધ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

અન્ય સમાચારો પણ છે...