તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર કૃપાસાગર ટ્રસ્ટના સહયોગથી આગામી તા. 22 7 ને શનિવારે બપોરે

ભાવનગર કૃપાસાગર ટ્રસ્ટના સહયોગથી આગામી તા. 22-7 ને શનિવારે બપોરે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર કૃપાસાગર ટ્રસ્ટના સહયોગથી આગામી તા. 22-7 ને શનિવારે બપોરે 1 થી 3-30 સુધી બાળકોના પેટ,આંતરડાના રોગનો વિનામૂલ્યે નિદાન કેમ્પ નંદાલય હવેલી (સરદારનગર)માં યોજાશે. જેમાં અમેરિકાના ડો. મહેન્દ્રભાઇ ડી. શાહ સેવા આપશે.આ માટે નામ સાંજે 5 થી 7 દરમીયાન હવેલીના કાર્યાલયમાં નોંધાવી જવા.

નંદાલય હવેલીમાંબાળકોના રોગનો ફ્રિ નિદાન કેમ્પ યોજાશે

અન્ય સમાચારો પણ છે...