તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |ભાવનગર જિલ્લામાં દલીતો ઉપરના અત્યાચારોમાં છેલ્લા એક વર્ષમાં 20

ભાવનગર |ભાવનગર જિલ્લામાં દલીતો ઉપરના અત્યાચારોમાં છેલ્લા એક વર્ષમાં 20

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |ભાવનગર જિલ્લામાં દલીતો ઉપરના અત્યાચારોમાં છેલ્લા એક વર્ષમાં 20 ટકાંનો વધારો થયો હોવાનુ જણાવીજાહેર સભા ગજવતા નેતાઓ દલિત સમાજ માટે પોલીસને ફોન કરતા પણ ડરે છે.આ બાબતે રાષ્ટ્રીય દલિત મહાસંઘ દ્વારા ગુજરાત પોલીસ વડા અને ગૃહ સચીવને પત્ર પાઠવી જવાબદાર પોલીસ અધીકારોઓ અને તપાસનીશ અધીકારીઓ સામે આરોપીઓને છાવરતા અધીકારીઓ સામે પગલા લેવા રજુઆત કરી છે.અને બાબતે ટુંક સમયમાં રાષટ્રીય દલીત મહાસંઘ દ્વારા ભાવનગરમાં વિશાળ જાહેર સભા પણ યોજાશે.તેમ પ્રદેશ મંત્રી માવજીભાઇ સરવૈયાના માર્ગદર્શન હેઠળ અશોકભાઇ ગીલાતરની યાદીમા જણાવાયુ છે.

આરોપીઓને ઝડપવા દલીત મહાસંઘની માંગ

અન્ય સમાચારો પણ છે...