તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ગઢડામાં બાળા સાથે અડપલા કરનાર શખ્સને કરાયો જેલહવાલે

ગઢડામાં બાળા સાથે અડપલા કરનાર શખ્સને કરાયો જેલહવાલે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગઢડાબીએપીએસ સ્વામીનારાયણ મંદિરમાં રસોયા તરીકે કામ કરતા ઉદયપુર જીલ્લાના બડગાવ તાલુકાના કૈલાસપુરી એકલીંગજીનો મુળ વતની મનીષ રવિશંકર નાયદાન બોટાદનો એક પરિવાર મંદીરે દર્શનાર્થે આવ્યો ત્યારે તેની સાત વરસની બાળકી સાથે અડપલા કર્યાની ગઢડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરાતા અદાલતે તેને જેલ હવાલે કરવા હુકમ કરતા પોલીસે તેને જેલ હવાલે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...