તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભુંભલીમાં એટ્રોસીટીની રાવ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |ભુંભલીગામે રહેતા દલીત અરવિંદભાઈ વાલજીભાઈ સુમરા ભુંભલીના પાટીયા પાસે આજે સવારે ઉભા હતા ત્યારે તે ગામના દાના કેશુભાઈ આહીર લાકડા ભરીને પોતાનો ટેમ્પો લઈ નીકળતા અરવિંદભાઈએ ટેમ્પામાં બેસેલ દેવીપૂજક છોકરાને લાકડા ક્યાંથી લાવ્યા તેમ પૂછતા દાના આહીરે ઉશ્કેરાઈ જઈ જાતી િવરૂદ્ધ અપમાન કરી ગાળો આપી માર માર્યાની ફરિયાદ વરતેજ પોલીસમાં નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...