તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • શહેરના કુંભારવાડા વિસ્તારમાં અવેડા પાસે રહેતા કોળી યુવાન પ્રદીપભાઇ મનુભાઇ

શહેરના કુંભારવાડા વિસ્તારમાં અવેડા પાસે રહેતા કોળી યુવાન પ્રદીપભાઇ મનુભાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના કુંભારવાડા વિસ્તારમાં અવેડા પાસે રહેતા કોળી યુવાન પ્રદીપભાઇ મનુભાઇ મકવાણા (ઉ.વ.30 )આજે સવારે તેના મિત્રની સાથે રીક્ષામાં બેસી નિરમાના પાટીયા તરફથી ભાવનગર તરફ આવતા હતા.તે વખતે પ્રદીપ ભાઇને શું સુઝયુ કે તેમણે તેના મિત્રને એવું કહયું કે તેણે તેના મિત્રને એવું કહયું કે તમે થાકી ગયા હશો.લાવો રીક્ષા હું ચલાવી લઉ.અને મિત્રએ પણ તેમની વાત માની લઇ તેમને રીક્ષ સોંપી હતી.અને રીક્ષા હજુ તો થોડીક માંડ ચાલી હતી.ત્યા અચાનક રીક્ષા પલ્ટી મારી ગઇ અને તે ઘટનામાં રીક્ષા ચલાવતા પ્રદિપભાઇનુ ઘટના સ્થળે કરૂણ મોત નીપજયું હતુ.ઘટનાની જાણ થતા 108 એમ્બ્યુલન્સ અને પોલીસ બનાવ સ્થળે દોડી ગયા હતા.અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.તસવીર -અજય ઠક્કર

કેબલ સ્ટેઇડ પુલ પાસે અકસ્માતમાં યુવકનું મોત

અન્ય સમાચારો પણ છે...