તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સીતારામ યેચુરી પરના હૂમલાને CPMએ વખોડ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : મધ્યપ્રદેશના ખેડૂતો ઉપરન હૂમલા અને કેન્દ્ર સરકારની િનષ્ફળતાઓ સામે દિલ્હી ખાતે સીપીએમના મહામંત્રી સીતારામ યેચૂરીની કોન્ફરન્સ સમયે તેમની પર થયેલા હૂમલાને સીપીએમના કેન્દ્રીય સમિતિના સભ્ય અરૂણ મહેતા, નલીનીબેન જાડેજા સહિતનાએ વખોડી લોકશાહી મૂલ્યો પરનો હુમલો ગણાવી ડાબેરીઓ સામે વૈચારીક લડાઈ લડવાને બદલે હાથા-પાઈથી દબાવવાનો પ્રયાસ ગણાવી તેને દબાવી નહીં શકાય તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...