• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |શહેરના રૂવાપરી રોડ, ભીલવાડા સર્કલ, શિશુવિહાર સર્કલ સહિત સમગ્ર

ભાવનગર |શહેરના રૂવાપરી રોડ, ભીલવાડા સર્કલ, શિશુવિહાર સર્કલ સહિત સમગ્ર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |શહેરના રૂવાપરી રોડ, ભીલવાડા સર્કલ, શિશુવિહાર સર્કલ સહિત સમગ્ર કરચલીયાપરા વોર્ડના અનેક વિસ્તારોમાં સ્થાનિક રહિશો દ્વારા બેરોકટોકપણે વ્યાપક પ્રમાણમાં દબાણો કર્યા હોવાની રાવ ઉઠવા પામેલ છે. ગંભીર બાબતે સ્થાનિક સામાજિક કાર્યકર દ્વારા ભાવનગર મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર આપીને ગેરકાયદેસર દબાણો ખુલ્લા કરવા માંગ કરી છે. નોંધનિય છે કે, શહેરના જુદા જુદા વિસ્તારોમાં દબાણોની ફરિયાદો વ્યાપક પ્રમાણમાં છે, પરંતુ કોર્પોરેશનને દબાણ હટાવવામાં રસ નથી, જેથી દબાણકારો પણ બેફામ થતા જાય છે.

શહેરના ક.પરા વોર્ડમાં દબાણ ખડકાયાની રાવ

અન્ય સમાચારો પણ છે...