તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચિન્મય મિશન ભાવનગર દ્વારા બાલવિહારના વર્ગો લેવાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ ચિન્મય મિશન દ્વારા બાલ વિહારના વર્ગો શરૂ થયા છે. ગીતા અધ્યાય 18ના શ્લોકો વર્ગ પ્રમાણે શીખવવવામાં આવશે. શનિવારે સાંજે 5 થી 6-30 રવિવારે સવારે 10-30 થી 12 કલાક દરમ્યાન ચિન્મય ભાવાશ્રમ કાળીયાબીડ ભાવનગર, રવિવારે સવારે 1-30 થી 12 રામદાસ આશ્રમ મેઘાણી ભાવનગર, શનિવારે સાંજે 4 થી 5-30 ડો.પુજા શાહ વૃષા રેસીડન્સી જોગર્સ પાર્ક પાસે આતાભાઇ ભાવનગર, શનિવારે સાંજે 4 થી 5-30 કલાક સુધી રીટાબેન કોટક રાધામોહન ફલેટ યશ બેંક સામે વાઘાવાડી રોડ ભાવનગર ખાતે રાખેલ છે. બાળકોને જરૂરથી મોકલવા.

અન્ય સમાચારો પણ છે...