તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ઘોઘા તીર્થ યાત્રા મંડળ દ્વારા ઘોઘા તીર્થની યાત્રા નું આયોજન

ઘોઘા તીર્થ યાત્રા મંડળ દ્વારા ઘોઘા તીર્થની યાત્રા નું આયોજન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ એક સદગૃહસ્થ પરિવાર દ્વારા ભાવનગર પ્રતિ માસની વદ દશમની ઘોઘા તીર્થ યાત્રામંડળની યાત્રામંડળની સળંગ 11 મી આ માસની તા. 8-7 ને રવિવારે યોજવામાં આવેલ છે. અાઇકાર્ડધારક વાર્ષીક સભ્યોએ જ જોડાવવુ. ઘોઘા તીર્થના રૂટીંગ કાર્ય બાદ સવારે 9 કલાકે ઘોઘા-દહેજ ફેરી સર્વિસ સ્ટશેનને બસ દ્વારા જવાનું છે.યાત્રિકો તથા ગેસ્ટ તરીકે જોડાવવા માંગતા હોય તે�ઓએ તા. 1-7 ને રવિ સવારે 10 થી 12 માં પાર્શ્વ જિનાલય તૃપ્તી ફલેટની બાજુમાંથી પ્રવેશપાસ ટોકન દર ભરીને મેળવી લેવા. મંડળ દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...