તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • યોગાસનની યોજાનાર સ્પર્ધા અંગે યોગ સ્પર્ધાની તાલીમ અપાશે

યોગાસનની યોજાનાર સ્પર્ધા અંગે યોગ સ્પર્ધાની તાલીમ અપાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ મ.કૃ.ભાવ.યુનિના ઉપક્રમે લાઇફ મીશન અંતર્ગત ચાલતી યોગ એન્ડ કલ્ચરલ એશો ઓફ ગુજરાતના સહયોગથી આ વર્ષે યોજાનાર યોગ સ્પર્ધાની તાલીમ અંગે સાંજે 6 થી 7 ફ્રીમાં વ્યવસ્થા કરેલ છે. તાલીમ લેવા યુનિ યોગ હોલ કોલેજ ગ્રાઉન્ડ બાસ્કેટ બોલની કોર્ટ પાસે હાજરી આપવી.

અન્ય સમાચારો પણ છે...