ગોઠણના દુખાવાનુ વિનામૂલ્યે નિદાન કરવામાં આવશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ ગોઠણના દુખાવા માટે ઓપરેશન વગર સારવાર, કૃત્રીમ હાથ, પગ, ડાયાબીટીશના દર્દીઓ માટે ખાસ બુટ, પોલીયો , બીજી અપંગતા માટે કેલીપર અને સ્પ્લીન્ટ વિ.માટે ફ્રી નિદાન દર મંગળવારે પી.આર.વધાર કૃત્રિમ હાથ પગ કેન્દ્ર બહેરા મુંગા શાળા 51 વિદ્યાનગર ખાતે કરાશે

અન્ય સમાચારો પણ છે...