કાળીયાબીડના ખુલ્લા પ્લોટમાં ગંદકીના થર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર શહેરના કાળીયાબીડમાં ભગવતી સર્કલ, ગોકુળધામ રોડ,કે.પી.ઇ.એસ. સ્કૂલ, નંદનવન સ્કૂલ અને પટેલ પાર્ક વ. સોસાયટી�ઓમાં આવેલા ખુલ્લા પ્લોટમાં બાવળો, ઝાડી-ઝાંખરાનો ઉપદ્રવ વધી રહ્યો હોય અને ગંદકીના થર જામી રહ્યા છે તેમજ આ ખુલ્લા પ્લોટમાં મૃત પશુ�ઓ પણ ફેંકી જતા હોય તેની દુર્ગંધથી રહિશોને ભારે મુશ્કેલી�ઓ વેઠવી પડે છે.

મહાનગરપાલિકા દ્વારા હાલ સ્વચ્છતા અભિયાન ચાલે છે ત્યારે તંત્રવાહકો જાગૃતિ દાખવી કાળીયાબીડના ઉપરોકત ખુલ્લા પ્લોટ સાફ કરાવે તેવી રહિશોમાં પ્રબળ માંગ ઉઠવા પામેલ છે.

અન્ય સમાચારો પણ છે...