હલુરીયામાં લાઈટ ગુલ થતા ગભરાહટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ¿ હલુરિયા ચોકમાં પ્રથમ બે-ત્રણ ટ્રક નીકળ્યા બાદ રથયાત્રા થંભી ગઈ હતી. વીસથી પચ્ચીસ મીનીટ થંભી ગયેલી રથયાત્રા ક્રેસંટથી આગળ પસાર થતી ન હતી. ત્યાં જ હલુરિયામાં લાઈટ ચાલી ગઈ અને રાત્રે સવા આઠ કલાકે અંધકાર છવાતા લોકોમાં ગભરાહટ ફેલાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...