8 કરોડના હીરા ઓળવી જઇ ટાટમના શખ્સે કર્યો વિશ્વાસઘાત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઈમ રિપોર્ટર ¿ ભાવનગર | 14 જુલાઈ

શહેરના દેવુબાગ વિસ્તારાં રહેતા અને હાર્દીક કોમ્પ્લેક્ષ ખાતે �”ફીસ ધરાવતા એક હીરાના વેપારીએ પોતાના કારીગરને રૈ.8 કરોડના હીરા ઉકાળવા મકો આપેલા જે હીરાના પડીકા લઇ પરત ન કરી કારીગરે તે�” સાથે વિશ્વાસઘાત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

બનાવની એ.ડીવીજન પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ શહેરના દેવુબાગ ખાતેની સાધના સોસાયટીમાં રહેતા અને હાર્દીક કોમ્પલેક્ષ,વિઠ્ઠલવાડીમાં �”ફીસ ધરાવતા ફરિયાદી પટેલ રીતેશભાઇ જેરામભાઇ લાખાણીએ આરોપી ઘનશ્યામ મેઘજીભાઇ ચાવડા ( રહે.ટાટમ,ગઢડા ) ને ઉકાળવા માટે રૂ.8 કરોડની કીંમતના કાચા હીરા ઉકાળવા માટે આપ્યા હતા.જે લઇ તેમણે પરત ન કરી હીરાના વેપારી સાથે વિશ્વાસઘાત-છેતરપીંડી આચશ્યાની એ.ડીવીજન પોલીસ મથકમા ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ.એમ.બી.પંડયાએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...