તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |શહેરના આંબાચોકમાં પતાસાનું કારખાનુ ધરાવતા વેપારી અબ્દુલભાઈ કાલવા પાસેથી

ભાવનગર |શહેરના આંબાચોકમાં પતાસાનું કારખાનુ ધરાવતા વેપારી અબ્દુલભાઈ કાલવા પાસેથી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |શહેરના આંબાચોકમાં પતાસાનું કારખાનુ ધરાવતા વેપારી અબ્દુલભાઈ કાલવા પાસેથી ફોન દ્વારા રૂા.50 લાખની ખંડણી માંગવાની ફરીયાદમાં ઝડપાયેલ સાંઢીયાવાડમાં રહેતા મહમદ ઈર્સાદ ઉર્ફે બાદશાહ ઉર્ફે બેબી ડોન યુનુસભાઈ શેખ અને અરશાન ઉર્ફે એમ.એમ. ઉર્ફે માથાળો ગનીભાઈ હમીદાણીને પોલીસે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેમને એક િદવસના રીમાન્ડ પર લેવા આદેશ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ખંડણી માંગનાર શખ્સો રિમાન્ડ પર

અન્ય સમાચારો પણ છે...