તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આડોડિયાવાસમાંથી જુગાર રમતા 6 જબ્બે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | આડોડીયાવાસમાં રહેતો મુન્નો ચરણભાઈ રાઠોડના ઘરે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે નાયબ પોલીસ અધિકારીના સ્ટાફે રેઈડ કરતા જુગાર રમતા મહેશ ઉધમભાઈ કુકડેજા, હિતેશ રામચંદ્ર તારાચંદ (ઠક્કર), રાજુ ખોડીદાસ ડાભી, સંદિપ પ્રફુલ્લભાઈ બારડ, અબ્દુલ કરીમ અબ્દુલ મજીદ શેખ અને જીતેન્દ્ર બાબુભાઈ પરમારને રોકડ રૂા.33,150 સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...