તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર શહેરમાં કરોડો રૂપિયા રોડમાં નાખ્યા છતાં હાલમાં એક પણ

ભાવનગર શહેરમાં કરોડો રૂપિયા રોડમાં નાખ્યા છતાં હાલમાં એક પણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર શહેરમાં કરોડો રૂપિયા રોડમાં નાખ્યા છતાં હાલમાં એક પણ રોડ એવો નહીં હોય જેમાં બે કિલોમીટર પણ ખાડા હોય. મહાપાલિકાના શાસકો પારદર્શી વહીવટની વાતો કરે છે ત્યારે શહેરના િબસ્માર બનેલા રોડ શાસકોના ભ્રષ્ટાચારની ગવાહી પુરે છે ત્યારે વિકાસની વાતો માત્ર કાગળ પર સાબિત થાય છે. તસવીર- અજય ઠક્કર

પારદર્શક વહીવટનો પારદર્શક નમૂનો

અન્ય સમાચારો પણ છે...